તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:સાબરકાંઠામાં 2 કોરોના સંક્રમિત, 4 ને રજા અપાઇ

હિંમતનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લામાં મંગળવારે વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા હતા. સામે વધુ 4 દર્દીઓ કોરોના મુક્ત બનતા રજા આપવામાં આવી હતી. 2 પોઝિટિવ કેસ પૈકી હિંમતનગર અને પ્રાંતિજમાં 1- 1વ્યક્તિ સંક્રમિત થતાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર હિંમતનગરના હડીયોલમાં 43 વર્ષિય પુરૂષ, પ્રાંતિજમાં શાંતિનાથ સોસાયટીમાં 71 વર્ષિય પુરૂષનો કોવિડ-19 નો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવારમાં ખસેડાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો