દબાણ:પ્રાંતિજના લાલપુરમાં ગ્રામજનોએ સ્વૈચ્છિક રસ્તાના દબાણો દૂર કર્યા

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દબાણો દૂર કરાતાં ગામના રસ્તાઓ ખુલ્લા થયા

પ્રાંતિજના લાલપુર ગામમાં રોડ પર થયેલ દબાણોને પગલે ગ્રામજનોને મુશ્કેલી થઇ રહી હોવાથી સ્વૈચ્છિક રીતે દૂર કરવાનો નિર્ણય કરાતાં જેસીબી બોલાવી આગેવાનોની હાજરીમાં રોડ પરના દબાણ હટાવાયા હતા. લાલપુરમાં ગ્રામજનોના ઘરો આગળ જાહેર રસ્તા પર થઈ રહેલ દબાણને પગલે લોકોની અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. જેથી દબાણો દૂર કરવાનો નિર્ણય કરાતાં જેસીબી બોલાવી આગેવાનોની ઉપસ્થિતિમાં રસ્તા પર થયેલા દબાણોને દૂર કરી ખુલ્લા કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...