તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:હિંમતનગરમાં માસ્ક વિનાના લોકો દંડાયા

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર ગ્રામ્ય પોલીસ દ્વારા પાણપુર પાટિયા અને આરટીઓ સર્કલ વિસ્તારમાં માસ્ક પહેર્યા વગરના લોકો સામે તહેવારો દરમ્યાન દંડકીય કાર્યવાહી કરાઇ હતી. નવ નિયુક્ત ડીવાયએસપી રબારી અને મહિલા પીએસઆઇ પી.ડી.ચૌધરીએ કોરોનાથી સુરક્ષિત રહેવા માસ્ક પહેરવાની સમજૂતી આપી હતી અને માસ્ક વગરના લોકોને 1000 રૂ.લેખે દંડ ફટકાર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser