તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નિદાન:હિંમતનગરમાં આખલાના ગળામાં ફીટ થયેલો રસ્સો કાઢી સારવાર કરાવી

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હિંમતનગરમાં આખલાના ગળામાં ફીટ થઇ ગયેલા રસ્સાને બહાર કાઢી સારવાર કરાવી હતી. હિંમતનગરમાં છેલ્લા બેએક વર્ષથી ફરતા આખલાના ગળામાં બાંધેલ રસોં સાંકડો થવાથી ગળામાં ફિટ થઈ ગયો હતો. જેથી ખૂબ પીડા થવાને કારણે આમતેમ ભટકતો હતો અને સારવાર થઈ શકતી ન હતી અને ઇન્ફેક્શન લાગતા ગળામાં કીડા પડી ગયા હતા. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ હિંમતનગર તાલુકા મંત્રી જગતસિંહ પરમાર, રાષ્ટ્રીય બજરંગ દળ હિંમતનગરના અધ્યક્ષ પ્રવિણસિંહ રાજપૂત અને રબારી કાળુભાઈ સહારભાઈ સહિતના યુવાનોએ રેસ્ક્યુ કરી ગળામાંથી રસ્સો કાઢી સારવાર કરાવી ઇડર પાંજરાપોળમાં મોકલી આપ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો