તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:હિંમતનગરમાં 4 સાથે જિલ્લામાં વધુ પાંચ કોરોના સંક્રમિત, 1 દર્દી ડિસ્ચાર્જ

હિંમતનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

સાબરકાંઠામાં શનિવારે વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે એક દર્દીને કોરોના મુક્ત બનતા રજા આપવામાં આવી હતી. 5 પોઝિટિવ કેસ પૈકી હિંમતનગરમાં 4 અને ઇડરમાં એક વ્યક્તિ સંક્રમિત થતાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. જેમાં 4 પુરૂષ અને એક મહિલાનો સમાવેશ થાય છે.

આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગરના ખાંધોલમાં 18 વર્ષિય પુરૂષ, રોયલપાર્ક સોસાયટીમાં 64 વર્ષિય મહિલા, મહાવીરનગરમાં 26 વર્ષિય પુરૂષ, ખેડતસીયા રોડ પાસે 46 વર્ષિય પુરૂષ, ઇડરના ગાંઠીયોલમાં 55 વર્ષિય પુરૂષનો કોવિડ - 19નો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર હેઠળ ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો