તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:ગાંભોઈમાં જેસીબીના હપ્તા ભરવા 2 લાખ માગી પરિણીતાને તગેડી

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

હિંમતનગરના ગાંભોઇમાં જેસીબીના હપ્તા ભરવા રૂ. બે લાખની માગણી કરી ત્રાસ ગુજારતાં પરિણીતાએ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બાયડના વાત્રકમાં રહેતા બચુજી ખીમાજી વણઝારાની દીકરી જુમાબેનના લગ્ન ગાંભોઈમાં રહેતા દિલીપભાઈ વણઝારા સાથે થયા હતા.

સસરા મગનજી વણઝારા, સાસુ કમુબેન તથા લાદુજી ફુલાજી વણઝારા અને જગદીશભાઈ બોદાજી વણઝારા (તમામ રહે.ગાંભોઈ) ભેગા થઈને દિલીપભાઈને ચઢવણી કરી ઘરકામ બાબતે કંકાસ કરી મારઝૂડ કરાવી તારા બાપના ઘેરથી જેસીબીના રૂ. બે લાખ લઇ આવ કહી ત્રાસ ગુજારતા હોવા અંગે જુમાબેને ફરિયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser