તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ અકસ્માત:હિંમતનગરના દેધરોટામાં ધાબા આગ લાગતાં ઘાસચારો ખાખ

હિંમતનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

હિંમતનગરના વિજાપુર રોડ પર આવેલા દેધરોટામાં દેવેન્દ્રસિંહના મકાનના ધાબા પર અગમ્ય કારણોસર ધનતેરસના દિવસે આગ લાગતાં જુવાર ઘાસચારાના પૂળા બળીને ખાખ થઈ જતાં ધનતેરસના દિવસે જ ખેડૂતને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવતાં પરિવાર ચિંતામાં ડૂબી ગયો હતો. જોકે કોઈ જાનહાની થઈ ન હતી.આગના બનાવની જાણ તલાટીને કરવામાં આવતાં તેઓએ સ્થળ ઉપર જઇ નુકસાનીનો અંદાજ મેળવી પંચનામાં સહિતની જરૂરી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો