તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:હિંમતનગર મહિલા જજનો RTPCR રિપોર્ટ નેગેટિવ, રેપીડ ટેસ્ટ ખોટો પડ્યો

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સા.કાં.માં 14 કેસ, મોડાસા મામલતદાર કચેરીની મહિલા કર્મી સંક્રમિત

હિંમતનગરમાં મહિલા જજે ગુરૂવારે રેપીડ ટેસ્ટ કરાવતા પોઝિટિવ રિપોર્ટ આવતા આવ્યો હતો. ફિઝીશિયને આરટીપીસીઆર અને સિટી સ્કેન કરાવતા રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. રેપીડ ટેસ્ટ ખોટો પડ્યાનું પહેલીવાર બહાર આવ્યું છે. જિલ્લામાં શુક્રવારે નવા 14 કોરોના કેસ નોંધાયા હતા. મોડાસાની મામલતદાર કચેરીમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા કચેરી સંકુલમાં હડકંપ મચી ગયો છે. આરોગ્ય વિભાગે મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા 50 જેટલા કર્મચારીઓ ના રેપિડ ટેસ્ટ કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.

ર્ડા. એમ.એમ. સુરતીએ જણાવ્યું કે તેમનો આરટીપીસીઆર નેગેટિવ આવ્યો છે અને સિટી સ્કેન પણ નોર્મલ છે. રેપીડ ટેસ્ટનો સક્સેસ રેટ 50 ટકા .અને આરટીપીસીઆરનો સક્સેસ રેટ 65 થી 70 ટકા છે. આવા કિસ્સામાં તબીબો દ્વારા વ્યક્તિની સુરક્ષિતતા સ્થાપિત કરવા 48 કલાકમાં રીપીટ રેપીડ ટેસ્ટની સલાહ પણ આપવામાં આવતી હોય છે. શુક્રવારે જિલ્લામાં 14 નવા કેસ નોંધાયા હતા. જેમાં હિંમતનગરમાં 7, ખેડબ્રહ્મામાં 2, વડાલીમાં 2 અને ઇડરમાં 3 કેસ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો