તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:ઓપન ગુજરાત ઇન્ટર સ્કૂલ ઓનલાઇન વક્તૃત્વ સ્પર્ધામાં હિંમતનગરની છાત્રા ઝળકી

હિંમતનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

તાજેતરમાં કૃષ્ણ વિદ્યાલય વાસણા, વડોદરા દ્વારા આયોજિત ઓપન ગુજરાત ઇન્ટર સ્કૂલ ઓનલાઇન રનિંગ શિલ્ડ વકતૃત્વ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતની વિવિધ શાળાઓના 56 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં સાબરકાંઠા જિલ્લાની હિંમત હાઇસ્કૂલ નં. 2 ની ધો.12 માં અભ્યાસ કરતી કુમારી યશવી મહેશભાઈ ભટ્ટએ ભાગ લઇ શું ઓનલાઇન શિક્ષણ ક્લાસ રૂમનો પર્યાય બની શકે? એ વિષય ઉપર વક્તવ્ય આપ્યું હતું. જેમાંસમગ્ર ગુજરાતમાં દ્વિતીય નંબર પ્રાપ્ત થતાં અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો