ગુરુવંદના કાર્યક્રમ:તલોદ ગ્રામ્ય વિસ્તારમાં ગુરુપૂર્ણિમાની ઊજવણી

પુંસરી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તલોદના વક્તાપુર ઉજેડીયા બિલેશ્વર સહિતના ગામડાઓમાં ગુરુપૂર્ણિમા ની ઊજવણી કરાઇ હતી. જેમાં પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ પરમાર, ભાજપના તલોદ તાલુકા પ્રમુખ યાર્ડ ચેરમેન કલ્પેશભાઈ પટેલ, સંજયભાઈ પટેલ સંગઠન મહામંત્રી રાકેશભાઈ પટેલ, ગણપત સિંહ ઝાલા સહિતે સાધુ સંતો મહંતોની પૂજન કરી ફૂલ હાર પહેરાવી આશીર્વાદ મેળવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...