તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાતમૂહુર્ત:હિંમતનગર પાલિકાને રૂ 83.34 લાખના સોલાર પ્રોજેક્ટની ભેટ

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સીએમએ પ્રોજેક્ટના કામોનું ઈ-ખાતમૂહુર્ત કર્યું - Divya Bhaskar
સીએમએ પ્રોજેક્ટના કામોનું ઈ-ખાતમૂહુર્ત કર્યું

હિંમતનગર પાલિકાને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગુજરાત શહેરી વિકાસ કંપની લિ. સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત હિંમતનગરમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટને સ્વયં સંચાલિત બનાવવા તથા નગરપાલિકાનું વિજ ભારણ ઓછુ કરવા 180 કિલોવૉટના રૂ. 83.34 લાખના સોલાર પ્રોજેક્ટના કામોનંુ ઈ-ખાતમૂહર્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે સાંસદ દિપસિંહ રાઠોડ, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, કલેક્ટર સી.જે.પટેલ, જે.ડી. પટેલ, ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા, નગરપાલિકાના પ્રમુખ અનિરુદ્ધભાઈ સોરઠીયા, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો