તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:પરપ્રાંતિયોએ દિવાળીનો તહેવાર ઘેર કરવા વતનની વાટ પકડી

હિંમતનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

દિપાવલીના તહેવાર તો વતનમાં જ ઉજવવાની પરંપરાને જારી રાખી પરપ્રાંતિય શ્રમયોગીઓએ વતનની વાટ પકડી છે. દિપાવલીના તહેવારો આવતાં તથા પગાર - બોનસ - ઉપાડ પણ મળતાં શ્રમિકોએ વતનની વાટ પકડી છે. હિંમતનગર શહેરના મોતીપુરા ખાતે રાજસ્થાન તરફ જતા ખાનગી વાહનો ચિક્કાર જોવા મળી રહ્યા છે.

વાહનની ઉપર બેસીને પણ ઝડપથી વતનમાં પહોંચવાની તાલાવેલી જોવા મળી રહી છે. કોરોના વાયરસના કહેર વચ્ચે દિવાળી પર્વને પરિવાર સાથે ઉજવી કોરોનાના હતાશારૂપી અંધકારમાંથી બહાર નીકળતા પરપ્રાંતિયોએ ઉત્સાહ ભેર વતનની વાટ પકડી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો