હવામાન:શિણોલ પંથકમાં વહેલી સવારે ધુમ્મસ છવાયું

શિણોલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શિણોલ પંથકમાં વાતાવરણ બદલાતાં ધુમ્મસ છવાતાં વહેલી સવારે જાણે વાદળ નીચે આવી ગયા હોય તેવુ વાતાવરણ સર્જાયું હતું. ધુમ્મસથી પંથકના નવી શિણોલ, શિવપુરા કંપા તેમજ આસપાસના વિસ્તારમાં મગફળી, તુવેર, સોયાબીન, કપાસ જેવા વિવિધ પાકોને નુકસાનની ભિતી ખેડૂતોમાં સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...