કોરોના ઇફેક્ટ:હિંમતનગર સિવિલને પીપીઇ કીટ અને માસ્કનું દાન

હિંમતનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આરોગ્ય તંત્રને સહયોગ આપવાની ઉમદા ભાવનાથી હિંમતનગરના પટણી સુન્ની જમાત કૌમે બહાવીર દ્વારા હિંમતનગર સિવિલમાં 300 પીપીઇ કીટ 100 નંગ એન 95 માસ્ક દાન પેટે આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે સંસ્થાના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...