તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:હિંમતનગર શહેરમાં પવનના કારણે હોર્ડિંગ્સ પડતા દોડધામ

હિંમતનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

હિંમતનગર શહેરના જિલ્લા સેવા સદનની આજુબાજુમાં સરકારની યોજનાઓની જાણકારી આપતા હોર્ડિંગ્સ ઉભા કરવામાં આવ્યા છે બુધવારે બપોરે આ હોર્ડિંગ્સ પવનને કારણે અચાનક પડી જતા દોડધામ મચી હતી સદભાગ્યે કોઈને ઈજા કે નુકસાન થયું ન હતું પરંતુ 15-20 કિ.મી.ની ગતિથી પવન આવવાની સ્થિતિમાં પણ હોર્ડિંગ્સ નીચે પડી ગયા છે ત્યારે એજન્સી દ્વારા સેફટી માનાંકોનું પાલન કરાતું નથી તે સ્પષ્ટ પણે અનુભવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો