સેવા:ઇસરવાડામાંં જરૂરિયાતમંદોને કીટ વિતરણ, અત્યાર સુધી 8000 જેટલી અનાજની કીટોનું વિતરણ

ઈડર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇડર તાલુકાના ઇસરવાડા ગામના મમતા એન્ટરપ્રાઈઝના નટુભાઈ સોલંકી દ્વારા ઇડર તાલુકા ગામેગામ ફરી શ્રમિક અને ગરીબ પરિવારોને ખાવા મળી રહે તે માટે પોતાના સ્વ ખર્ચે ચોખા, દાળ, તેલ, ઘઉનો લોટ, મીઠ્ઠું  સહિતની સામગ્રીઓની કીટો બનાવી ગામેગામ ઘરે ઘરે જઈ અનાજની કીટોનું વિતરણ કર્યું છે. લોક ડાઉન શરૂ થયાથી અત્યાર સુધી 8000 જેટલી અનાજની કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે. 

અન્ય સમાચારો પણ છે...