સહાય:મહેતાપુરામાં રે 9 થી 11 ના સમય દરમ્યાન આર્યુવેદિક ઉકાળાનું વિતરણ

હિંમતનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 રાજસ્થાન રાજપૂત સમાજ અને આર્યુવેદિક હોસ્પિટલ હિંમતનગર દ્વારા 19 થી 23 મે દરમ્યાન મહેતાપુરા રામજી મંદિર ખાતે સવારે 9 થી 11 ના સમય દરમ્યાન આર્યુવેદીક ઉકાળાનું વિતરણ કર્યું હતું.સમાજના પ્રમુખ રાજેન્દ્રસિંહ ભદ્રાવત,મંત્રી ગોપાલસિંહજી સોલંકી, શક્તિસિંહ બડગુજર નરેન્દ્રસિંહ સોલંકી સહિતના  ઉકાળા વિતરણની કામગીરીમાં જોતરાયા હતા. મહેતાપુરા ઝરણેશ્વર મહાદેવ મંદિરના મહંત પૂ.લક્ષ્મણ ભારતી બાપુએ  આ કાર્યને બિરદાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...