તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:હિંમતનગર તા.કોંગ્રેસ સમિતિ દ્વારા સંવાદ કાર્યક્રમ

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા હિંમતનગર તાલુકા-શહેર સંયોજકોનો સંવાદ કાર્યક્રમ બુધવારે જિલ્લા કાર્યાલય ખાતે યોજાયો હતો. જેમાં રામમંદિર ભૂમિપૂજન, ટાવર ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમા ઉતારવા દરમિયાન ખંડિત થઇ તે મહિનાના અંત સુધી ફરીથી સ્થાપિત કરવા અને એજન્સીએ કરેલ ભૂલમાં કરવેરાની રકમનો ઉપયોગ કરવામાં ન આવે તેવી રજૂ આત કરવા ઠરાવ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...