આત્મહત્યા:મેશ્વો નદીના પુલ પરથી આધેડે નદીમાં ઝંપલાવતાં મોત, એકલા જ એમના કૌટુંબીક ભાઈના ત્યાં રહીને જીવન ગુજારતા

પુંસરી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાજપુર કેમ્પ પાસે મેશ્વો નદીના પુલ પરથી આધેડે નદીમાં ઝંપલાવતાં મોત થયું હતુ.અમદાવાદ- મોડાસા હાઇવે પર તાજપુર કેમ્પ પાસે પસાર થતી મેશ્વો નદીના પુલ પરથી તલોદના દેવીયાના નાનજી કાળાજી મકવાણાએ અગમ્ય કારણોસર પુલ પરથી નદીમાં ઝંપલાવતાં હતો નદીના પેટાળમાં મોટા પથ્થરો પર પટકાતાં અતિ ભારે ઇજાઓ થતાં ઘટનાસ્થળે મોત થયુ હતુ. મૃતકને પરિવારમાં પત્ની કે પુત્ર  પુત્ર કોઈ જ નહીં જેથી તેઓ એકલા જ એમના કૌટુંબીક ભાઈના ત્યાં રહીને જીવન ગુજારતા હતા. મૃતદેહ તલોદ પોલીસે પોસ્ટમોર્ટમ માટે તલોદ રેફરલ હોસ્પિટલમાં ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ગુનાની તપાસ હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ ગફુલભાઈ ચલાવી રહ્યા છે. 

અન્ય સમાચારો પણ છે...