તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:સાબરકાંઠા જિલ્લામાં વધુ 8 લોકોને કોરોના

હિંમતનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લામાં રવિવારે વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 6 દર્દી કોરોના મુક્ત બનતા રજા આપવામાં આવી હતી. 8 પોઝિટિવ કેસ માંથી હિંમતનગરમાં 3, તલોદમાં 2, ઇડર, વડાલી અને પ્રાંતિજમાં 1-1 વ્યક્તિ સંક્રમિત થયા હતા. આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગરમાં એવન સોસાયટીમાં 54 વર્ષિય મહિલા, વૈભવ સોસાયટીમાં 57 વર્ષિય પુરૂષ, ગઢોડા ગામમાં 30 વર્ષિય પુરૂષ, ઇડરમાં સિંગા ગામમાં 49 વર્ષિય પુરૂષ, તલોદમાં સૂર્યા બંગ્લોજમાં 43 વર્ષિય પુરૂષ, હરસોલમાં પુરૂષ, પ્રાંતિજમાં વડરાડમાં 58 વર્ષિય પુરૂષ, વડાલીમાં વડગામડામાં 72 આધેડ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો