તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ચોમાસુ:હિંમતનગરના ભોલેશ્વર અને પરબડા ગામોના કોઝવે પર 15 દિવસથી પાણી ફરી વળતાં હિંમતનગર સાથેનો સંપર્ક તૂટ્યો

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હિંમતનગરને અડીને અને શહેરમાંથી પસાર થતી હાથમતી નદીને કિનારે આવેલ ભોલેશ્વર અને પરબડા બંને ગામોના કોઝવે પરથી છેલ્લા 15 દિવસથી પાણી વહી રહ્યા છે. છેલ્લા દસ વર્ષના ચોમાસા કરતાં આ વખતે એવું બન્યું છે કે સળંગ 15 દિવસ સુધી નદીમાં પાણીનો પ્રવાહ સતત વહી રહ્યો છે. કોઝવે પર થઇને પાણી વહેતાં ભોલેશ્વર અને પરબડા ગામનો સીધો સંપર્ક છેલ્લા 15 દિવસથી તૂટી ગયો છે. ગ્રામજનોને ફરીને શહેરમાં આવવું પડે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો