તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:બડોલીમાંથી બાઇક ચોરાતાં ફરિયાદ નોંધાઇ

હિંમતનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઇડર તાલુકાના બડોલી ગામમાં રહેતા પ્રવિણભાઇ ધુળાભાઇ શુકલનું બાઇક નં. જી.જે-9-ક્યૂ-1637 ઘર આગળ પાર્ક કરી મૂક્યુ હતું. જે તા.11-11-20 ની રાત્રે 10 વાગ્યાથી તા.12-11-20 ના રોજ સવારે 6 વાગ્યા સુધીમાં ચોરાઇ જતાં શોધખોળ કરવા છતાં ન મળતા ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો