રાવ:ઇડરમાંથી બાઇક ચોરાતાં ફરિયાદ નોંધાઇ

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇડરમાં રાજ શોપિંગ સેન્ટર પાછળ આવેલ ઇન્દ્રપ્રસ્થ શોરૂમની આગળથી તા. 17-02-20 ના રોજ સવારે 10 થી રાતે 9 વાગ્યા દરમિયાન સિરાજભાઈ સત્તારભાઈ મેમણનું બાઇક નં. જી.જે-09-સી.જી-3069 ચોરાઈ જતાં ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...