નુકસાની:પ્રાંતિજ પંથકમાં કોબીજ અને ફ્લાવરનો સોંથ વળ્યો

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રાંતિજ તાલુકામાં કોબીજ ફ્લાવરની વધુ ખેતી થાય છે. હાલમાં પ્રતિમણના રૂ.20 થી રૂ. 30 સુધી નીચો ભાવ છે. પ્રાંતિજ પંથકમાં 4 મીમી વરસાદથી રોગચાળાની ભિતી વચ્ચે વધુ નુકસાનની દહેશત પેદા થઈ છે.

અન્ય સમાચારો પણ છે...