તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:એએચપી-રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા રક્તદાન

હિંમતનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

સાબરકાંઠા હિન્દુ હેલ્પલાઈન ગૃપમાં મેસેજ આવ્યો હતો કે પ્રીતમભાઈ દેવાભાઈ પ્રજાપતિ નામના વ્યક્તિને બ્રેઈન હેમરેજ થયુ છે તેમને હિંમતનગરની મેડિસ્ટાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમને તાત્કાલિક બ્લડની જરૂર છે ત્યારે હિન્દુ હેલ્પલાઈન હિંમતનગર તાલુકાના અધ્યક્ષ હાર્દિકભાઈ સોનીએ ત્વરીત સ્થળ પર પહોંચી રક્તદાન કર્યું હતું

જ્યારે બીજો પણ એક મેસેજ આવ્યો હતો કે એક્સિડન્ટ કેસમાં વિરેનભાઈ વ્યાસને બ્લડની જરૂર છે ત્યારે હિન્દુ હેલ્પલાઈનના હિંમતનગર શહેરના ઉપાધ્યક્ષ મુકેશભાઈ મોદી દ્વારા રક્તદાન કરાયું હતું. સા.કા. રાષ્ટ્રીય બજરંગ દળના અધ્યક્ષ કનકસિંહ ઝાલા એ જણાવ્યુ કે સમાજ ને જ્યારે પણ મદદની જરૂર હોય ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ હંમેશાં સમાજની સેવામાં હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો