તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:ખેડબ્રહ્મામાં બાઇક ચોરાતાં ફરિયાદ નોંધાઇ

હિંમતનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ખેડબ્રહ્માની સાઇનાથ સોસાયટીમાંથી બાઇક ચોરાતાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ખેડબ્રહ્માની સાઇનાથ સોસાયટીમાં રહેતા ભબાનીશંકર દીવાકર પ્રધાનનું તા. 24-12-20 ની રાત્રી થી તા. 25-12-20 ના સવારે સાત વાગ્યા દરમિયાન બાઇક નં. ડબલ્યુ.બી-74-એ.જે-0420 કોઇ ચોરી કરી લઇ જતા શોધખોળ કરવા છતાં ન મળતાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો