તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિક જાગૃતિ:ટ્રાફિક જાગૃતિ માટે હિંમતનગરમાં બાઈક રેલી

હિંમતનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

માર્ગ સલામતી માસ અંતગર્ત ટ્રાફિક અંગે જાગૃતિ કેળવવા માટે પોલીસ વડાની સૂચના અન્વયે ટ્રાફિક દ્વારા હિંમતનગરમાં ટ્રાફિક જાગૃતિના બેનરો સાથેની મહિલા બાઈક રેલી યોજાઈ હતી. જેમાં પબ્લીક પોલીસની 40 બાઈક ઉપર 80 મહિલાઓ જોડાઈ હતી અને શહેરીજનોને ટ્રાફિક જાગૃતિનો સંદેશો પૂરો પડ્યો હતો. રેલીને આરટીઓ આર.પી. પ્રજાપતિ અને ડીવાયએસપી એમ. એસ પટેલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. હાઇવે ટ્રાફિક પીએસઆઇ એમ. ટી. વાઘેલા, જિલ્લા ટ્રાફિક પીએસઆઇ એચ.એમ. કાપડિયાએ વ્યવસ્થા સંભાળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો