તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:તલોદના પડૂસણ ગામમાં ખેતરમાં થઈને પસાર થતાં માર માર્યો,3 સામે ફરિયાદ

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

તલોદ તાલુકાના પડુસણમાં રવિવારે બપોરે તમારા ખેતરમાં થઈને અમને કેમ જવા દેતા નથી કહી ઝઘડો કરી માર મારતા તલોદ પોલીસ સ્ટેશનમાં ત્રણ જણા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પડુસણ ગામના અશ્વિનકુમાર મૂળજીભાઈ પટેલ અને તેમના ભાઈ રમણભાઈ તારીખ 22/11/20ના રોજ ખેતરમાં હતા તે દરમિયાન બપોરે ત્રણેક વાગે પોપટભાઈ રામાભાઈ પટેલ આશાબેન પોપટભાઈ પટેલ અને પારસ ભાઈ હરિભાઈ પટેલ આવ્યા હતા તથા આશાબેને તમારા ખેતરમાં થઈને અમારા કરબતીયા વાળા ખેતરમાં કેમ જવા દેતા નથી તેમ કહી અપશબ્દો બોલી ઝઘડો કરતા કર્યો હતો અને ગડદાપાટુ તથા લાકડીઓથી માર મારતા તલોદ પોલીસે અશ્વિનકુમારની ફરિયાદને આધારે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser