હાલાકી:હિંમતનગરમાં આરટીઓ પાસે બેન્ક ઓફ બરોડાનું એટીએમ 15 દિવસથી બંધ

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર આર.ટી.ઓ.સર્કલ પાસેના રોયલ કોમ્પલેક્ષમાં આવેલ બેંક ઓફ બરોડાનું એ.ટી.એમ. છેલ્લા 15 દિવસથી અગમ્ય કારણોસર બંધ હોઇ આર.ટી.ઓ. ઓફિસમાં આવતી મોટરીંગ જનતા અને આજુબાજુના વેપારીઓ રહીશો વગેરેને એ.ટી.એમ.ની સુવિધાના અભાવે મુશ્કેલી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...