સહાય:લીખીમાં વાવાઝોડામાં મૃત્યુ પામેલ પશુ માલિકોને સહાય

હિંમતનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે પશુપાલકોને ~46હજાર સહાય ચૂકવાઇ

હિંમતનગરના લીખીમાં તાજેતરમાં આવેલ ભારે વાવાઝોડાના કારણે વડલાનું ઝાડ પડવાથી દટાવાના કારણે ઇજા થવાથી બે પશુઓનાં મોત થયા હતા. જેથી લાભાર્થી ભારતસિંહ મદનસિંહ ચૌહાણને રૂ.16,000/-અને ચૌહાણ સરદારસિંહ મદનસિંહ ચૌહાણને રૂ.30000/- ને સહાયનો ચેક તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ હરિભાઈ શિવાભાઈ પટેલ, દંડક કનકસિંહ, મધુબેન વણકર, સદસ્ય ભૂમિકાબેન, નવલસિંહ સહિત સી. જી. પટેલની હાજરીમાં અર્પણ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...