તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપીલ:સંક્રમણ અટકાવવા તલોદ બજાર 4 દિવસ બંધ રાખવા અપીલ

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ હવે નિયંત્રણ બહાર જઈ રહ્યું છે ત્યારે પ્રાંતિજ પાલિકાએ બે દિવસ બજાર બંધ રાખ્યા બાદ તલોદ પાલિકા દ્વારા ચાર દિવસ બજાર બંધ રાખવા જાહેર અપીલ કરાઇ છે જાણવા મળી રહ્યા મુજબ પાલિકા ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખ દક્ષાબેન દ્વારા તમામ વેપારી એસોસીએશન ના નાના મોટા વેપારીઓ ને ગુરુવારથી રવિવાર ચાર દિવસ સ્વૈચ્છિક રીતે બજાર બંધ રાખી કોરોનાને નિયંત્રણમાં લાવવા મદદરૂપ થવા જાહેર અપીલ કરી છે વેપારીઓ દ્વારા પણ હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser