કોરોનાવાઈરસ:જાહેર થયેલ નવા કન્ટેઈનમેન્ટ,બફર ઝોન

હિંમતનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કન્ટેઈનમેન્ટ ઝોન

વિજયનગર તાલુકાના કોડીયાવાડા ગામના પડીફળી પટેલવાસ વિસ્તાર અને પરવઠ ગામના વાલીફળી, કોટવાલફળી, માલવિયાફળી, ડામોર ફળી વિસ્તાર તથા ઇડર તાલુકાના કાનપુર ગામના દરબારગઢ ( પોસ્ટ ઓકિસની બાજુમાં) આંગણવાડી-1 ફળી વિસ્તારને 
નવા બફરઝોન

વિજયનગર તાલુકાના કોડીયાવાડા ગામની આસપાસના 5 કી.મી. વિસ્તારમાં સમાવિષ્ટ ચિતરીયા,પાલ, ગાડી, વાંકડા, બાલેટા, પીપલોદ, દઢવાવ, લક્ષ્મણપુરા, આમોદરા ગામનો ના વિસ્તાર અને પરવઠ ગામની આસપાસના 5 કી.મી. વિસ્તાર માં સમાવિષ્ટ ચિત્રોડી, ચીઠોડા, મસોતા,ઇટાવડી, દંડ, બોનાપાડા ગામના ના વિસ્તાર અને ઇડર તાલુકાના કાનપુર ગામના 5 કી મી, વિસ્તારમાં માં સમાવિષ્ટ બોલી, તસીયા, ગાંઠીયોલ, રેવાસ, નવા, લક્ષ્મણપુરા, બોરલ, ભાણપુર, અબડાસા, બ્રહ્મપુરી, મૂડેટીપાટિયા વિસ્તારનો બફર ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...