તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:સાબરકાંઠામાં છેલ્લા 10 દિવસમાં સરેરાશ કોરોનાના ત્રણ કેસ

હિંમતનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુરૂવારે વધુ 2 પોઝિટિવ, 1 દર્દી ડિસ્ચાર્જ

સાબરકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાના કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે અને છેલ્લા દસ દિવસ દરમિયાન સરેરાશ 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં ગુરૂવારે વધુ 2 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંકડો 2122 સુધી પહોંચ્યો છે. જ્યારે એક દર્દી કોરોના મુક્ત બનતા રજા આપવામાં આવી છે અને કુલ ડિસ્ચાર્જ આંકડો 2073 સુધી પહોંચ્યો છેે. ગુરૂવારે નોંધાયેલ બે કેસ હિંમતનગર તાલુકાના છે.આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર હિંમતનગરમાં મધુવન પાર્ક સોસાયટીમાં 55 વર્ષિય પુરૂષ, ઇલોલમાં 37 વર્ષિય પુરૂષનો કોવિડ-19 નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો