તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગણી:જાદુના શો કરવા ડિસ્ટન્સિંગ સાથે મંજૂરી આપો : કરણ જાદુગર

હિંમતનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક

કોરોનામાં જાદુગરના નાના વ્યવસાય સાથે સંકળાયેલા કલાકારોની આર્થિક હાલત કફોડી બની હોઇ જાદુના શો માટે સોશિયલ ડિસ્ટન્સીંગના પાલન સાથે સરકારે મંજૂરી આપવી જોઇએ એવો મત હિંમતનગરના જાદુના શો માટે કરણ જાદુગરે વ્યકત કર્યો હતો.

કોરોનાકાળમાં જાદુના વયવસાય સાથે સંકળાયેલા કલાકારો અને આ વ્યવસાય ઉપર નભતા પરિવારોની આર્થિક સ્થિત કફોડી બની છે. જાદુ કલાના વ્યવસાયમાં જાદુગરને મોટું રોકાણ કરવું પડતું હોય છે અને ઘણા પરિવારો આ વ્યવસાય ઉપર પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હોય છે જેથી ડિસ્ટન્સીંગની શરતોના પાલન સાથે જાદુ શો ચાલુ રાખવા હિંમતનગરના કરણ જાદુગરે માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો