સેવા:ભિલોડાની સ્કૂલ દ્વારા 35 જેટલી રાશન કિટ જરીરીયાતમંદો વિતરણ કરાઈ

ભિલોડા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઇરસના કહેર સામે સરકાર દ્વારા લોકડાઉન અપાયું છે તેમા ધધા રોજગાર લોકડાઉનમાં બંધ છે ગરીબ અને મધ્યમવર્ગીય લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે ત્યારે ભિલોડાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના કર્મચારીઓ દ્વારા 35 જેટલી રાશન કિટ જરીરીયાતમંદોને શાળાના આચાર્ય ફા.નિકશન અને સી.જ્યોતિના હસ્તે વિતરણ કરાઈ હતી. 

અન્ય સમાચારો પણ છે...