કોરોનાને હરાવ્યો:હિંમતનગરની મહિલા કોરોનામુક્ત થતાં રજા

હિંમતનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ પર રહેતા તારાબેન હસમુખભાઈ તંબોળી કોરોના લક્ષણ મુક્ત થતાં હોસ્પિટલમાંથી શનિવારે રજા અપાઈ હોવાનું ડોક્ટર વિપુલ જાનીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...