તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:સાબરકાંઠામાં 15 પોઝિટિવ ,17 ડિસ્ચાર્જ એક્ટીવ કેસની સંખ્યામાં નજીવો ઘટાડો

હિંમતનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હિંમતનગરમાં 5, ઇડરમાં 4, પ્રાંતિજમાં 3, તલોદમાં 2, વડાલીમાં 1 કેસ

સાબરકાંઠામાં રવિવારે વધુ 15 પોઝિટિવ કેસ નોંધાયા હતા સામે 17 દર્દી કોરોના મુક્ત બનતા રજા અપાતાં એક્ટીવ કેસની સંખ્યા નજીવા ઘટાડા સાથે 169 થઈ છે. છેલ્લા 24 કલાકમાં હિંમતનગરમાં 5, ઇડરમાં 4, પ્રાંતિજમાં 3, તલોદમાં 2, વડાલીમાં એક વ્યક્તિ સંક્રમિત હોવાનું બહાર આવ્યું હતું.જિલ્લામાં 18 દિવસમાં 321 કેસ નોંધાયા છે. તેની સામે 218 દર્દી ડિસ્ચાર્જ કરાયા છે.

હિંમતનગરના પેલેસ રોડ વિસ્તારમાં 57 વર્ષિય પુરુષ, મુનપુરમાં 40 વર્ષિય પુરૂષ, જય યોગેશ્વર સોસાયટીમાં 47 વર્ષિય પુરુષ, જી.એમ. ઈ.આર.એસ. કેમ્પસ ખાતે 39 વર્ષીય મહિલા અને 23 વર્ષીય મહિલા, ઇડરના દાવડમાં 25 વર્ષિય પુરૂષ, ભાણપુરમાં 29 વર્ષિય પુરુષ, વિશ્વકર્મા મંદિર પાસે 35 વર્ષિય પુરૂષ , લબ્ધિનગર પાસે 45 વર્ષિય પુરૂષ, વડાલીના વાડોઠમાં 23 વર્ષિય મહિલા, પ્રાંતિજના મજરામાં 43 વર્ષિય પુરૂષ, આઇ.ડી.બી.આઇ. બેંક પાસે 66 વર્ષિય પુરૂષ, પંડ્યાવાસમાં 26 વર્ષિય પુરૂષ, તલોદના હરસોલમાં 42 વર્ષિય મહિલા, રણાસણમાં 47 વર્ષિય પુરૂષનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો