તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:સાબરકાંઠામાં વધુ 9 પોઝિટિવ કેસ, 4 ડિસ્ચાર્જ

હિંમતનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઇડરમાં 3, હિંમતનગર ખેડબ્રહ્મામાં 2-2, તલોદ અને વિજયનગરમાં 1- 1

સા.કાં. જિલ્લામાં શુક્રવારે વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે સામે 4 દર્દીઓ કોરોના મુક્ત બનતા રજા આપવામાં આવી હતી. 9 પોઝિટિવ કેસમાંથી ઇડરમાં સૌથી વધુ 3, હિંમતનગર તથા ખેડબ્રહ્મામાં બબ્બે, તલોદ અને વિજયનગરમાં એક - એક વ્યક્તિ સંક્રમિત થયા હતા.

આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગરમાં વાગેશ્વરી સોસા.માં 50 વર્ષિય પુરૂષ, પારસ સોસાયટીમાં 26 વર્ષિય મહિલા, ઇડરમાં પુષ્પકુંજ સોસાયટીમાં યુવક, વિરપુરમાં 50 વર્ષિય મહિલા, ઓડામાં 50 વર્ષિય પુરૂષ, તલોદમાં વલ્લભ સોસાયટીમાં 53 વર્ષિય મહિલા, ખેડબ્રહ્માના આગીયામાં 56 વર્ષિય પુરૂષ, નાકામાં 23 વર્ષિય પુરૂષ, વિજયનગરના કણાદરમાં યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો