તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:સાબરકાંઠામાં 8 ને કોરોના, 18 દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ, હિંમતનગર, પ્રાંતિજ , વિજયનગરમાં 2-2, ઇડર, ખેડબ્રહ્મામાં 1-1

હિંમતનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

સાબરકાંઠામાં સોમવારે વધુ આઠ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 18 દર્દી કોરોના મુક્ત બનતા રજા અપાઇ હતી. 8 પોઝિટિવ કેસ પૈકી હિંમતનગરમાં 2, પ્રાંતિજમાં 2 અને વિજયનગરમાં 2 જ્યારે ઇડર, ખેડબ્રહ્મામાં એક - એક વ્યક્તિ સંક્રમિત થતાં સારવાર અર્થે દાખલ કરાયા છે. જેમાં 7 પુરૂષ અને મહિલાનો સમાવેશ થાય છે.

આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગરમાં બ્રહ્માણીનગરમાં 16 વર્ષિય પુરૂષ, વાડીવિસ્તાર મહાકાલી મંદિર પાસે મહેતાપુરામાં 36 વર્ષિય મહિલા, ઇડરના નવારેવાસમાં 26 વર્ષિય પુરૂષ, ખેડબ્રહ્મામાં દેવીનગર કંપામાં 53 વર્ષિય પુરૂષ, પ્રાંતિજના વિલાસપુરમાં 40 વર્ષિય પુરૂષ, કચ્છી સોસાયટીમાં 71 વર્ષિય પુરૂષ, વિજયનગરના ધોરીવાવ કંપામાં 57 વર્ષિય પુરૂષ, ઉપલા ફળીયામાં 53 વર્ષિય પુરૂષનો કોવિડ - 19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

સાબરકાંઠા કોરોનામીટર
કુલ પોઝિટિવ 1934
કુલ મોત 18
કુલ ડિસ્ચાર્જ 1832

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો