કોરોના કહેર:સાબરકાંઠામાં વધુ 7 પોઝિટિવ કેસ, ચારને ડિસ્ચાર્જ કરાયા

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઇડરના બડોલીના આધેડનું સારવારમાં મોત

સાબરકાંઠામાં ગુરૂવારે 7 પોઝિટિવ કેસ નોંધાયા હતા. 4 જણ કોરોના મુક્ત થતાં રજા અપાઇ હતી. હિંમતનગરની જલારામ સોસા.માં પુરૂષ (57), ગાંભોઇમાં મહિલા (24), બડોલીમાં પુરુષ (54), સલાટપુરમાં પુરુષ (37) વડાલીમાં પુરુષ (58), પ્રાંતિજમાં ફતેપુરામાં પુરુષ (50) અને ગડીમાં પુરુષ(52)નો કોરોના પોઝિટિવ આવ્યો હતો. બડોલીના દિનેશભાઇ વિરમાભાઈ પરમાર (53) ને કોરોના થતાં સારવારમાં મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...