કોરોના ઇફેક્ટ:હિંમતનગર SBI મેન બ્રાંચના 6 કર્મીઓ સંક્રમિત થતાં કામકાજ બંધ

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર એસ.બી.આઈ. મેન બ્રાન્ચના 4 અધિકારી અને અન્ય બે કર્મચારીનો બુધવારે પોઝિટિવ રિપોર્ટ આવતા ખળભળાટ મચી ગયો હતો બેંક મેનેજરે એજીએમને અવગત કરાવી બેન્કનું કામકાજ કેટલા દિવસ બંધ રાખવું તે અંગે માર્ગદર્શન માગ્યું છે. 6 કર્મચારીઓનો પોઝિટિવ રિપોર્ટ આવતાની સાથે જ બપોરથી બેંકનું કામકાજ બંધ કરી દેવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...