તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિનેશન:4 વેક્સીન સાઇટ પર 62.4 ટકા સ્વાસ્થ્ય કર્મીઓએ વેક્સીન લીધી

હિંમતનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક

સાબરકાંઠામાં બુધવારે જિલ્લાના ચાર સ્થળોએ 5 વેક્સીન સાઇટ પર 500 સ્વાસ્થ્ય કર્મીઓને એસએમએસ કરાયા હતા તે પૈકી 319 જણાએ વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો. ઇડરમાં 100ની સામે 128 લોકો આવ્યા હતા જ્યારે ખેડબ્રહ્મામાં 100ની સામે 16 અને પ્રાંતિજમાં 100ની સામે માત્ર 15 સ્વાસ્થ્યકર્મી રસી લેવા આવ્યા હતા. આર.સી.એચ.ઓ. ડો.જયેશ પરમારે જણાવ્યું કે ગુરુવારે જિલ્લામાં 17 સ્થળોએ 21 વેકસીનસાઇટ પર 1910 સ્વાસ્થ્ય કર્મીઓને પ્રથમ ડોઝ લેવા માટે એસએમએસ કરી જાણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો