તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાબૂમાં:સાબરકાંઠા જિલ્લામાં વધુ 3 સંક્રમિત, 2 ને ડિસ્ચાર્જ કર્યા, હિંમતનગરમાં 2 અને ઇડરમાં 1 કેસ નોંધાયો

હિંમતનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક

સાબરકાંઠામાં હિંમતનગરમાં એક મહિલા અને પુરુષ તથા ઇડરમાં એક પુરુષ સંક્રમિત થતાં ત્રણેયને સારવાર અર્થે દાખલ કરાયા હતા. જ્યારે વધુ બે વ્યક્તિ કોરોના મુક્ત થતા રજા અપાઈ હતી. હિંમતનગર અને ઇડરમાં પ્રતિદિન કોરોના દર્દી નોંધાઇ રહ્યા છે. કેસની સંખ્યા એક બે ની આસપાસ જ રહી છે આરોગ્યસૂત્રોના જણાવ્યાનુસાર હિંમતનગરની બજાજ પાર્ક સોસાયટીમાં 62 વર્ષિય પુરૂષ, વિશ્વકર્મા સોસાયટીમાં 56 વર્ષિય મહિલા, અને ઇડરની અર્બુદાનગર સોસાયટીમાં ૩૩ વર્ષિય પુરૂષનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો