તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોટસ્પોટ:સાબરકાંઠામાં પોલીસકર્મી સહિત વધુ19 પોઝિટિવ, 13 દર્દી ડિસ્ચાર્જ

હિંમતનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હિંમતનગરમાં સૌથી વધુ 11, ઇડરમાં 3, પ્રાંતિજમાં 2, વિજયનગર, વડાલી અને ખેડબ્રહ્મામાં 1-1વ્યક્તિ સંક્રમિત

સાબરકાંઠા જિલ્લામાં કોરોનાએ ઝંઝાવાતી બેટીંગ શરૂ કરી હોય તેમ પ્રતિદિન કોરોના કેસની સંખ્યા વધી રહી છે અને સોમવારે એક પોલીસકર્મી સહિત વધુ 19 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 13 દર્દીઓ કોરોના મુક્ત બનતા રજા આપવામાં આવી હતી. 19 કેસમાંથી હોટ સ્પોટ હિંમતનગરમાં સૌથી વધુ 11, ઇડરમાં 3, પ્રાંતિજમાં 2, વિજયનગર, વડાલી અને ખેડબ્રહ્મામાં 1-1વ્યક્તિ સંક્રમિત થયા હતા.

કોરોના સંક્રમિત દર્દીઓ
હિંમતનગરમાં પરીશ્રમ સોસાયટીમાં 47 વર્ષિય પુરૂષ, જાંબુડીમાં 52 વર્ષિય પુરૂષ, પોલોગ્રાઉન્ડમાં 56 અને 69 વર્ષિય પુરૂષ, મહેતાપુરા ત્રિવેણી સ્કૂલ પાસે 43 વર્ષિય પુરૂષ, પોલીસ હેડ ક્વાર્ટરમાં 58 વર્ષિય પુરુષ, ખાડીયા વિસ્તારમાં 32 વર્ષિય પુરૂષ, બ્રહ્માણીનગરમાં 28 વર્ષિય પુરૂષ, રોયલપાર્ક સોસાયટીમાં 44 વર્ષિય પુરૂષ, તબેલા વિસ્તાર પોલોગ્રાઉન્ડમાં 50 વર્ષિય મહિલા, થુરાવાસમાં 27 વર્ષિય મહિલા, પ્રાંતિજના વદરાડમાં 30 વર્ષિય મહિલા, પોગલુમાં 23 વર્ષિય પુરૂષ, વિજયનગરમાં 45 વર્ષિય પુરૂષ, ખેડબ્રહ્માના જાંજવાપાણાઇમાં 34 વર્ષિય પુરૂષ, વડાલીના કડીયા વાસમાં 50 વર્ષિય મહિલા, ઇડરના હિંમતપુરમાં 74 વર્ષિય પુરૂષ, ગડીમાં 71 વર્ષિય મહિલા, કપોડામાં 55 વર્ષિય મહિલા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો