તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:સાબરકાંઠામાં 19,અરવલ્લીમાં 9 લોકો સંક્રમિત

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લામાં સોમવારે વધુ 19 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં હિંમતનગરમાં શાંતિનગર સોસાયટીમાં 23 વર્ષિય પુરૂષ, કૈલાસદેવી પાર્કમાં 23 વર્ષિય મહિલા, પંચદેવ સોસાયટીમાં 47 વર્ષિય મહિલા, ઇડરમાં ચોટાસણ ગામમાં 32 વર્ષિય પુરૂષ, 60 વર્ષિય પુરૂષ અને 30 વર્ષિય પુરૂષ, ચોરીવાડ ગામમાં 28 વર્ષિય મહિલા, ગઢવાડા ગામે 25 વર્ષિય મહિલા, પ્રાંતિજમાં ઘડકણ ગામે 25 વર્ષિય પુરૂષ, વડાલીમાં કેસરગંજ ગામે 40 વર્ષિય પુરૂષ, દરજીફળીમાં 58 વર્ષિય મહિલા, ખેડબ્રહ્મામાં ઉંચીધનાલ ગામમાં 40 વર્ષિય પુરૂષ, ખેડબ્રહ્મા શહેરમાં 53 વર્ષિય પુરૂષ, સાંજેલીકંપામાં 48 વર્ષિય પુરૂષ, સાંઇવીલા સોસાયટીમાં 35 વર્ષિય મહિલા, પટેલ સોસાયટીમાં 31 વર્ષિય પુરૂષ, આશિષ હોસ્પિટલ પાસે 39 વર્ષિય પુરૂષ, તલોદમાં પુંસરી ગામે 25 વર્ષિય પુરૂષ,અંબીકાનગરમાં 58 વર્ષિય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

અરવલ્લીમાં વધુ 9 કેસ, 7 ર્દદી સાજા થતાં રજા અપાઈ
અરવલ્લીમાં 9 કેસ નોંધાતાં જિલ્લામાં કોરોના આંક 681 પહોંચ્યો છે. મોડાસા શહેરના વૃંદાવન ફ્લેટમાં 67 વર્ષીય મહિલા અને રામ પાર્ક સોસાયટીમાં 68 વર્ષીય પુરુષ, બાલાજી તિરુપતિ બેંગ્લોઝમાં 58 વર્ષીય મહિલા, મોડાસાના ગલસુંદરા ગામે 52 વર્ષીય પુરુષ અને ટીંટોઇ ગામે 30 વર્ષીય મહિલા, ભિલોડાના મોટા કંથારીયા ગામે 22 વર્ષીય મહિલા અને ભિલોડાના વકતાપુર ગામે 32 વર્ષીય પુરુષ અને ધનસુરામાં 40 વર્ષીય મહિલા અને માલપુરના જીતપુર ગામે 70 વર્ષીય પુરુષ સંક્રમિત થયા છે.

મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાંથી બે મહિલાઓ અને એક પુરુષ તેમજ બાયડની વાત્રક જનરલ હોસ્પિટલમાંથી બે પુરુષ અને એક મહિલા તેમજ હોમ આઈશોલેશનમાં સારવાર લઈ રહેલો એક પુરુષ સાજા થતા રજા આપવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser