તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:સાબરકાંઠામાં નવા 17 કેસ કોરોનાના નોંધાયા, 5 ડિસ્ચાર્જ

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર અર્બન હેલ્થ સેન્ટરમાં શહેરીજનો રેપીડ ટેસ્ટ કરાવવા સ્વયં આવે છે. - Divya Bhaskar
હિંમતનગર અર્બન હેલ્થ સેન્ટરમાં શહેરીજનો રેપીડ ટેસ્ટ કરાવવા સ્વયં આવે છે.
  • હિંમતનગરમાં 8, ઇડરમાં 5, પ્રાંતિજમાં 2, વડાલી અને તલોદમાં 1-1 કેસ

સાબરકાંઠા જિલ્લામાં શનિવારે વધુ 17 પોઝિટિવ કેસ નોંધાયા હતા.જ્યારે પાંચ દર્દીઓને રજા અપાઈ હતી શનિવારે હિંમતનગરમાં 8, ઇડરમાં 5, પ્રાંતિજમાં 2, વડાલી અને તલોદમાં એક - એક વ્યક્તિ સંક્રમિત થયા હતા.

આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગરના ભાટવાસમાં વૃદ્ધ, નવદીપ સોસા.માં 62 વર્ષિય મહિલા, રિલાયન્સ મોલ પાસે 34 વર્ષિય પુરૂષ, રતનપાર્ક સોસાયટીમાં 52 વર્ષિય પુરૂષ, ગોકુલનગરમાં 59 વર્ષિય પુરૂષ, કર્ણાવતી સોસાયટીમાં 63 વર્ષિય પુરૂષ, રૂષભદેવ સોસાયટી પોલોગ્રાઉન્ડમાં 38 વર્ષિય પુરૂષ, શાકુંતલ સોસાયટી પોલોગ્રાઉન્ડમાં 75 વર્ષિય મહિલા, ઇડરના મોટાકોટડામાં 34 વર્ષિય મહિલા, ચિત્રોડામાં 47 વર્ષિય મહિલા, અરોડામાં 30 વર્ષિય પુરૂષ, ખોડમમાં 52 વર્ષિય પુરૂષ, પૃથ્વીપુરામાં 25 વર્ષિય પુરૂષ, પ્રાંતિજના સલાલમાં આધેડ, બાકરપુરામાં 15 વર્ષિય પુરૂષ, વડાલીના વડગામડામાં 47 વર્ષિય પુરૂષ, તલોદની રોયલપાર્ક સોસા.માં 62 વર્ષિય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં સારવાર હેઠળ તમામ દર્દીઓને ખસેડવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser