તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:સાબરકાંઠામાં મંગળવારે વધુ 17 ને કોરોના

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરમાં 7, તલોદમાં 4, પ્રાંતિજમાં અને વડાલીમાં 2-2 , ખેડબ્રહ્મા- વિજયનગરમાં 1- 1 કેસ

સાબરકાંઠા જિલ્લામાં મંગળવારે વધુ 17 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં હિંમતનગરમાં 7, તલોદમાં 4, પ્રાંતિજમાં અને વડાલીમાં 2-2, ખેડબ્રહ્મામાં તથા વિજયનગરના 1- 1વ્યક્તિ સંક્રમિત થયો હતો.

આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગરના ગોકુલનગર સોસાયટીમાં 58 વર્ષિય પુરૂષ, ગાયત્રીમંદિર પાસે 43 વર્ષિય પુરૂષ, ઇડરમાં 55 વર્ષિય પુરૂષ, રતનપુરમાં 28 વર્ષિય મહિલા, ચોરીવાડમાં 54 વર્ષિય પુરૂષ અને 58 વર્ષિય પુરૂષ, સાયોના ગ્રીનસીટીમાં 30 વર્ષિય મહિલા, પ્રાંતિજમાં દરજીવાસમાં 25 વર્ષિય પુરૂષ, તાજપુરકૂઇમાં 25 વર્ષિય પુરૂષ, ખેડબ્રહ્માના દેરોલમાં 40 વર્ષિય મહિલા, તલોદના રામનગરમાં 52 વર્ષિય પુરૂષ, મહાદેવગ્રામ ગામમાં 38 વર્ષિય પુરૂષ, ગીરીરાજ સોસાયટીમાં 57 વર્ષિય પુરૂષ, પારસ સોસાયટીમાં 40 વર્ષિય પુરૂષ, વડાલીના થુરાવાસમાં 45 વર્ષિય મહિલા, રવિપુરા કંપામાં 40 વર્ષિય મહિલા, વિજયનગરમાં 72 વર્ષિય પુરૂષનો કોવિડ - 19 નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

અરવલ્લીમાં કોરોનાના 3 કેસ
મોડાસા, ધનસુરા|અરવલ્લી જિલ્લામાં મંગળવારે કોરોનાના વધુ ત્રણ કેસો નોંધાતાં કુલ પોઝિટિવન આંક 684 એ પહોંચી ગયો છે. જેમાં મોડાસાના કોકાપુરમાં રહેતી 65 વર્ષીય મહિલા, ધનસુરાના કંજરીકંપામાં રહેતી 40 વર્ષીય મહિલા અને બાયડના માધવ કંપામાં રહેતા 28 વર્ષીય પુરુષ બે દિવસ અગાઉ બીમારીમાં સપડાતા તેમનામાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાતાં મેેડિકલ ટેસ્ટ કરાતાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં સારવાર હેઠળ ખસેડ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser