તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:સાબરકાંઠા જિલ્લામાં વધુ 11 પોઝિટિવ કેસ,10 દર્દીઓને રજા

હિંમતનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લામાં બુધવારે વધુ 11 પોઝિટિવ કેસ નોંધાયા હતા સામે વધુ 10 દર્દી કોરોના લક્ષણ મુક્ત બનતા રજા આપી હતી. હોટ સ્પોટ હિંમતનગરમાં 7 જ્યારે ઇડરમાં 3 અને પ્રાંતિજમાં 1 વ્યક્તિ સંક્રમિત થતા સારવાર અર્થે દાખલ કરાયા હતા.

આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગરમાં લાભ સોસાયટીમાં 66 વર્ષિય મહિલા, સુભાષનગરમાં 50 વર્ષિય પુરૂષ, વૈશાના સોસાયટીમાં 66 વર્ષિય પુરૂષ, ઇન્દ્રનગર સોસાયટીમાં 65 વર્ષિય પુરૂષ, વામોજ ગામમાં 72 વર્ષિય મહિલા, નવા બલવંતપુરા ગામમાં 44 વર્ષિય પુરૂષ, બસસ્ટેન્ડ પાસે 60 વર્ષિય પુરૂષ, ઇડરમાં સદાતપુરા ગામમાં 29 વર્ષિય પુરૂષ, પાનોલ ગામમાં 78 વર્ષિય પુરૂષ, સપ્તેસ્વર એકલારા ગામમાં 42 વર્ષિય પુરૂષ, પ્રાંતિજમાં તાજપુર ગામમાં 31 વર્ષિય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો