તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ઇડરમાં ~11 લાખ દહેજ માંગી પરિણીતાને કાઢી મૂકી, ઇડરમાં ~11 લાખ દહેજ માંગી પરિણીતાને કાઢી મૂકી

હિંમતનગર17 દિવસ પહેલા
 • કૉપી લિંક

ઇડરમાં લગ્નના બે માસ બાદ પરિણીતાને પતિ, સાસુ-સસરા, નણંદ અને નાનાજી સાસુ-સસરા અવારનવાર ઘરના કામકાજ બાબતે મ્હેણા ટોણા મારી રૂ. 11 લાખની દહેજની માંગણી કરી મારી ત્રાસ ગુજારતા ઇડર પોલીસ સ્ટેશનમાં 6 સામે ફરિયાદ નોંધાઇ હતી.

ઇડરની રવિપાર્ક સોસાયટીમાં રહેતા દિવ્યેશકુમાર નવીનચંદ્ર ભટ્ટ સાથે શૈલજા વિનોદભાઇ ઠાકરના લગ્ન થયા હતા અને લગ્નના બે માસ બાદ પતિ દિવ્યેશકુમાર, સાસરા નવીનચંદ્ર ભટ્ટ, સાસુ ઉર્વશીબેન નવીનચંદ્ર ભટ્ટ (ત્રણેય રહે. રવિપાર્ક સોસાયટી, ઇડર), નણંદ મેઘાબેન (રહે. મહાવીરનગર હિંમતનગર), નાનાજી સાસુ - સસરા વિદ્યાબેન ઇશ્વરભાઇ જોષી અને ઇશ્વરભાઇ નાહનાલાલ જોષી અવાર નવાર ઘરના કામકાજ બાબતે શૈલજા બેનને મ્હેણા ટોણા મારતા હતા અને રૂ. 11 લાખની દહેજની માંગણી કરી માર મારી ત્રાસ ગુજારતાં શૈલજાબેને ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો