તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનવતા:108ના કર્મીઓએ ઘાયલ મહિલાના રૂપિયા અને ડોક્યુમેન્ટ પાછા આપ્યા

હિંમતનગર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગામડી નજીક અકસ્માત થયો હતો

મંગળવારે સવારે 11:22 વાગ્યે ગાંભોઇ 108ને કોલ આવ્યો હતો કે ગામડી નજીક રોડ ક્રોસ કરતાં મહિલાનો અકસ્માત થયો છે. જેથી સ્થળ પર પહોંચતા કોઇ અજાણ્યો વાહનચાલક ટક્કર મારીને જતો રહ્યો હતો અને ઇજાગ્રસ્ત કાજલબેન માળીને 108 માં જીએમઇઆરએસ સિવિલમાં સારવાર અર્થે લઇ જવા દરમિયાન કાજલબેન પાસેથી મળી આવેલ અંદાજે 2200 રૂ. રોકડા, એક બેગ, એક એપલ આઇફોન અને બીજા ઓરીજનલ ડોક્યુમેન્ટ 108ના ઇએમટી મુખતારશા દિવાન અને દિલીપ પરમારે કાજલબેનના સંબંધી અલ્પેશભાઈને આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો